310
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 19 ઑક્ટોબર, 2021
મંગળવાર
અમેરિકાના પૂર્વ વિદેશ પ્રધાન કૉલિન પૉવેલનું નિધન થયું છે.
પ્રાપ્ત જાણકારી મુજબ તેમનુ નિધન કોરોના વાયસને કારણે થયું છે.
કૉલિન પૉવેલના નિધનની જાણકારી તેમના પરિવારે ફેસબુકના માધ્યમથી આપી છે.
84 વર્ષીય કૉલિન પૉવેલ વિદેશ પ્રધાનની સાથે જૉઈન્ટ ચીફ્સ ઓફ સ્ટાફના ચેયરમેન પણ હતાં.
1989માં પોવેલ જોઇન્ટ ઓફ ચીફ સ્ટાફના પ્રથમ અશ્વેત ચેરમેન બન્યા હતા.
તેમણે ચેરમેન તરીકે પનામા આક્રમણ અને કુવૈતંમાં 1991માં ઇરાકી સૈન્યને હાંકી કાઢ્વાની લશ્કરી કાર્યવાહીમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
કોલિન પોવેલને 2001માં અમેરિકાના વિદેશ મંત્રી બનાવવામાં આવ્યા હતા. આ પદ સંભાળનાર તેઓ અમેરિકન ઇતિહાસમાં પ્રથમ અશ્વેત વ્યક્તિ બન્યા હતા.
You Might Be Interested In