209
Join Our WhatsApp Community
- કોરોના મહામારીના ત્રીજા ફેઝના પરિણામે ફ્રાંન્સે દેશમાં એક મહિનાના લોકડાઉનની જાહેરાત કરી દીધી છે.
- ફ્રાન્સમાં ઈસ્ટર પછી આવતા એક મહિના સુધી દેશની અંદર પ્રવાસ પર સંપૂર્ણ પ્રતિબંધ
- સરકાર કહ્યું કે વાયરસના ત્રીજા તબક્કાથી બચવા માટે લોકડાઉન અમલમાં મૂકવું અનિવાર્ય છે, જો અત્યારથી કડક પગલા ભરાય તો આ ભૂલ હોસ્પિટલો પર ભારે પડશે અને આપણે કોરોના મહામારી પરનું નિયંત્રણ ગુમાવી દઈશું.
You Might Be Interested In
