Site icon

યુરોપના સૌથી મોટા પૈકીના આ દેશમાં આવી કોરોનાની પાંચમી લહેર? એક જ દિવસમાં હજારો કેસ આવતા ટેંશન વધ્યું; આરોગ્ય મંત્રીએ આપી ચેતવણી

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 11 નવેમ્બર  2021 

Join Our WhatsApp Community

ગુરુવાર.

ભારતમાં કોરોનાની 3 લહેર આવશે કે નહીં તેની અટકળો વચ્ચે યુરોપના દેશો કોરોનાની 5મી લહેરનો સામનો કરી રહ્યા છે.

પ્રાપ્ત જાણકારી મુજબ યુરોપના સૌથી મોટા પૈકીના એક દેશ ફ્રાંસમાં કોરોનાની પાંચમી લહેરની શરુઆત થઈ ચુકી છે. 

ફ્રાંસના સ્વાસ્થ્ય મંત્રીએ પણ આ વાતને સમર્થન આપ્યુ છે અને કહ્યુ છે કે, આ પહેલા અમારા પાડોશી દેશો પણ પાંચમી લહેરનો સામનો કરી ચુકયા છે.

સ્વાસ્થ્ય મંત્રી ઓલિવિયર વેરને મીડિયાને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યુ હતુ કે, દેશમાં પાંચમી લહેર શરુ થઈ હોય તેવું દેખાઈ રહ્યું છે. 

પાડોશી દેશોમાં પાંચમી લહેર આવી ચુકી છે અને આ દેશોના ડેટા જોતા લાગે છે કે, પાંચમી લહેર અગાઉ કરતા વધારે ખતરનાક સાબિત થશે. અમે લોકોને અપીલ કરી રહ્યા છે કે, કોવિડ પ્રોટોકોલનુ પાલન કરો.

 ઉલ્લેખનીય છે કે, ફ્રાંસમાં કોરોનાના 73.45 લાખ કેસ નોંધાઈ ચુકયા છે અને કોરોનાના કારણે 1.19 લાખ લોકોના અત્યાર સુધીમાં મોત થયા છે.

પીએમ કેર ફંડ હેઠળ શ્રીનગરની હોસ્પિટલમાં સપ્લાય કરવામાં આવેલ આટલા વેન્ટિલેટર ખરાબ નીકળ્યા, RTIમાં થયો ખુલાસો; જાણો વિગતે

Middle East War Tensions: મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધનો ભણકારો ટ્રમ્પની ધમકી બાદ ભારત સહિત અનેક દેશોએ દૂતાવાસ ખાલી કર્યા; દુનિયાભરમાં હાઈ એલર્ટ!.
Trump Ban Anthropic AI 2026: ટ્રમ્પ એક્શન મોડમાં! એન્થ્રોપિક AI પર લગાવ્યો મોટો પ્રતિબંધ; જાણો પેન્ટાગોન સાથેના વિવાદની પાછળનું સાચું કારણ..
Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પનો પાકિસ્તાનને ટેકો! અફઘાન યુદ્ધ વચ્ચે શહબાઝ શરીફની પીઠ થાબડી; જાણો અમેરિકાના વલણથી કેવી રીતે બદલાશે જંગ
Bolivia Plane Crash: બોલિવિયામાં સેનાનું વિમાન રનવે પરથી લપસી રોડ પર ખાબક્યું: ૧૫ લોકોના મોત; અકસ્માત બાદ હાઈવે પર ચલણી નોટોનો વરસાદ.
Exit mobile version