211
ફ્રાન્સે યુરોપિયન યુનિયનની બહારથી આવનારા લોકો માટે પોતાની તમામ બોર્ડર સીલ કરી દીધી છે.
ફ્રાન્સના પ્રધાનમંત્રી જીન કાસ્ટેક્સે રાષ્ટ્રપતિ પેલેસમાં સ્વાસ્થ્ય સુરક્ષા સંબંધિત ઇમરજન્સી બેઠક બાદ આ નિર્ણયની જાહેરાત કરી હતી.
ફ્રાન્સે આ નિર્ણય કોરોના વાયરસનો નવો સ્ટ્રન ફેલાતો રોકવા માટે કર્યો છે જેથી ત્રીજું લોકડાઉન લગાવવાની જરૂરત ન પડે.
Join Our WhatsApp Community
