203
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 23 નવેમ્બર 2021
મંગળવાર.
યુરોપના ઘણા દેશોની જેમ ફ્રાન્સમાં દેશવ્યાપી કોરોના વાયરસ ની નવી લહેર જોવા મળી રહી છે.
પ્રાપ્ત જાણકારી મુજબ ફ્રાન્સના વડાપ્રધાન જીન કાસ્ટેક્સ કોરોનાની ચપેટમાં આવ્યા છે.
પાડોશી દેશ બેલ્જિયમથી પરત ફર્યા બાદ તેઓ કોરોના થી સંક્રમિત થયા હોવાની પુષ્ટિ થઈ છે.
વડાપ્રધાન જીન કાસ્ટેક્સ આગામી 10 દિવસ સુધી આઈસોલેશનમાં રહેશે.
વડાપ્રધાન કાર્યાલય તરફથી આ જાણકારી આપવામાં આવી છે.
જોકે કોસ્ટેક્સમાં સંક્રમણના કોઈ લક્ષણ હતા કે નહીં તે અંગે અધિકારીઓ દ્વારા જાણકારી આપવામાં આવી નથી.
You Might Be Interested In