Site icon

યુરોપના આ દેશના વડાપ્રધાન આવ્યા કોરોનાની ઝપેટમાં, બેલ્જિયમથી પરત ફર્યાં બાદ થઈ પુષ્ટિ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 23 નવેમ્બર  2021 

Join Our WhatsApp Community

મંગળવાર.

યુરોપના ઘણા દેશોની જેમ ફ્રાન્સમાં દેશવ્યાપી કોરોના વાયરસ ની નવી લહેર જોવા મળી રહી છે.

પ્રાપ્ત જાણકારી મુજબ ફ્રાન્સના વડાપ્રધાન જીન કાસ્ટેક્સ કોરોનાની ચપેટમાં આવ્યા છે.

પાડોશી દેશ બેલ્જિયમથી પરત ફર્યા બાદ તેઓ કોરોના થી સંક્રમિત થયા હોવાની પુષ્ટિ થઈ છે.  

વડાપ્રધાન જીન કાસ્ટેક્સ આગામી 10 દિવસ સુધી આઈસોલેશનમાં રહેશે. 

વડાપ્રધાન કાર્યાલય તરફથી આ જાણકારી આપવામાં આવી છે. 

જોકે કોસ્ટેક્સમાં સંક્રમણના કોઈ લક્ષણ હતા કે નહીં તે અંગે અધિકારીઓ દ્વારા જાણકારી આપવામાં આવી નથી.

પશ્ચિમ રેલવેમાં ભૂલકણા પ્રવાસીઓ વધ્યા, ગત 10 મહિનામાં આટલા કરોડનો સામાન મળ્યો; માલિકોને પરત કરાયો સામાન 

Donald Trump Warning:‘શું ઈરાનને ઘેરવાની તૈયારીમાં છે અમેરિકા? ટ્રમ્પની ધમકી બાદ હોર્મુઝ સ્ટ્રેટમાં અમેરિકી નૌકાદળની હિલચાલ તેજ.
US Iran Peace Talks Islamabad: ઈસ્લામાબાદ અને રાવલપિંડી સીલ! ઈરાન-અમેરિકાની વાતચીત માટે પાકિસ્તાને બિછાવી લાલ જાજમ, જાણો અત્યાર સુધીની અપડેટ.
Trump NATO Controversy: ઈરાન સીઝફાયર તો બહાનું છે, અસલ નિશાન નાટો છે! ટ્રમ્પે ગ્રીનલેન્ડ ચેપ્ટર ખોલીને વિશ્વભરમાં મચાવી હલચલ.
Israel-Lebanon War: ઇઝરાયેલની ૧૦૦ મિસાઇલોએ ૧૦ મિનિટમાં લેબનોનને સ્મશાનમાં ફેરવ્યું, ૨૫૦ ના મોતથી વિશ્વયુદ્ધના એંધાણ!
Exit mobile version