189
Join Our WhatsApp Community
કોરોનાના વધતા જતા સંક્રમણને ધ્યાનમાં રાખી જર્મનીએ લોકડાઉનને 18 એપ્રિલ સુધી લંબાવવાની જાહેરાત કરી છે.
જોકે વિતેલા વર્ષના માર્ચ અને નવેમ્બર ની તુલનામાં આ વખતે લોમાં ઓછા પ્રતિબંધ લગાવવામાં આવશે.
લોકડાઉન દરમિયાન સ્કૂલ અને યૂનિવર્સિટી ખુલા રહેશે. તમામ જરૂરી સામાનની દુકાનો પણ ખુલી રહેશે. તેની સાથે જ હવે બુક શોપ અને મ્યુઝિક શોપ પણ ખુલા રહેશે
You Might Be Interested In
