Site icon

કોરોનાના સંક્ર્મણને વધુ ફેલાતા રોકવા માટે વિશ્વના આ જાણીતા દેશે 18 એપ્રિલ સુધી લંબાવ્યું લોકડાઉન. જાણો શું ખુલશે, શું બંધ રહેશે..

કોરોનાના વધતા જતા સંક્રમણને ધ્યાનમાં રાખી જર્મનીએ લોકડાઉનને 18 એપ્રિલ સુધી લંબાવવાની જાહેરાત કરી છે.

જોકે વિતેલા વર્ષના માર્ચ અને નવેમ્બર ની તુલનામાં આ વખતે લોમાં ઓછા પ્રતિબંધ લગાવવામાં આવશે.

Join Our WhatsApp Community

લોકડાઉન દરમિયાન સ્કૂલ અને યૂનિવર્સિટી ખુલા રહેશે. તમામ જરૂરી સામાનની દુકાનો પણ ખુલી રહેશે. તેની સાથે જ હવે બુક શોપ અને મ્યુઝિક શોપ પણ ખુલા રહેશે

Iran Nuclear Radiation Alert: ઈરાન પર પરમાણુ વાદળો ઘેરાયા! IAEA અને તેહરાન વચ્ચે સંપર્ક તૂટતા ખળભળાટ; રેડિયેશનના લીધે લાખો લોકો પર મોટું જોખમ’.
Global Conflict Escalates: હવે બચવું મુશ્કેલ! અમેરિકા અને બ્રિટન સહિતની પંચશક્તિનો ઈરાન પર કહેર; મિસાઈલ અડ્ડાઓ પર ગમે ત્યારે થઈ શકે છે મોટો હુમલો.
US F-15 Crash Kuwait 2026: અકસ્માત કે હુમલો? કુવૈતમાં અમેરિકાનું F-15 વિમાન આગના ગોળામાં ફેરવાયું; ઈરાનના દાવાથી પેન્ટાગોનમાં મચી હલચલ.
PM Modi Call to Netanyahu: શું ભારત રોકશે ઈઝરાયેલ-ઈરાન મહાયુદ્ધ? પીએમ મોદી અને નેતન્યાહુ વચ્ચે મહત્વની ચર્ચા; ખાડી દેશોમાં શાંતિ માટે ભારતનો માસ્ટરપ્લાન..
Exit mobile version