Global Conflict Impact કુવૈત એરપોર્ટ બંધ, ઓઈલ માર્કેટમાં ભૂકંપ યુદ્ધની આગે વધારી મોંઘવારી, બજારોમાં અંધાધૂંધીનો માહોલ!

Global Conflict Impact મધ્ય પૂર્વમાં ભીષણ સંઘર્ષની વૈશ્વિક અસર આંતરરાષ્ટ્રીય સપ્લાય ચેઈન (Supply Chain) ખોરવાઈ, બજારોમાં અંધાધૂંધીનો માહોલ

by Mayuri Jabar
Global Conflict Impact   કુવૈત એરપોર્ટ બંધ, ઓઈલ માર્કેટમાં ભૂકંપ યુદ્ધની આગે વધારી મોંઘવારી, બજારોમાં અંધાધૂંધીનો માહોલ!

News Continuous Bureau | Mumbai

Global Conflict Impact મધ્ય પૂર્વમાં ભડકેલા યુદ્ધે હવે વૈશ્વિક અર્થતંત્ર (Global Economy) પર ગંભીર અસર કરવાનું શરૂ કરી દીધું છે. કુવૈત જેવા મહત્વના કેન્દ્રો પર યુદ્ધની સીધી અસર જોવા મળી રહી છે, જ્યાં ઍરપૉર્ટ કામગીરી ઠપ થઈ ગઈ છે. આ સંઘર્ષને કારણે માત્ર ઇંધણના ભાવમાં જ નહીં, પરંતુ પાણી જેવી પાયાની જરૂરિયાતોની પણ તીવ્ર કટોકટી (Crisis) સર્જાઈ છે, જેનાથી વિશ્વભરના દેશોમાં ફફડાટ ફેલાયો છે.

👉 આ સમાચાર વાચો:
Mumbai Metro Connectivity મુંબઈ મેટ્રો કનેક્ટિવિટી હવે મેટ્રો સ્ટેશનથી સીધું જવાશે મોલ અને કોમ્પ્લેક્સમાં, રસ્તા પર ચાલવાની ઝંઝટમાંથી મળશે મુક્તિ! જાણો શું છે યોજના

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More