ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 28 ફેબ્રુઆરી 2022,
સોમવાર,
યુક્રેનની સુરક્ષા માટે ગૂગલ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.
ગૂગલે યુક્રેનમાં ગૂગલ મેપ્સ અને લાઈવ ટ્રાફીકની સ્થિતિ જાણવાનું ટૂલ્સ પણ બંધ કરી દીધું છે.
યુક્રેનની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાંમાં આવ્યો છે, કારણ કે યુક્રેન રશિયાની સેના દ્વારા સતત હુમલાઓ કરવામાં આવી રહ્યા છે.
આપને જણાવી દઈએ કે રશિયાએ યુક્રેન પર જે હુમલો કર્યો છે તેને લઈને વિશ્વના ઘણા બાધા દેશોએ રશિયા સામે અલગ અલગ પ્રતિબંધ લગાવ્યા છે.
