Site icon News Continuous Bureau | Mumbai

રશિયાની સેનાને મોટો ફટકો, યુક્રેનની સુરક્ષા માટે હવે સર્ચ ઈન્જીન એ લીધો આ મહત્વનો નિર્ણય; જાણો વિગતે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 28 ફેબ્રુઆરી 2022,

Join Our WhatsApp Channel

સોમવાર,

યુક્રેનની સુરક્ષા માટે ગૂગલ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.  

ગૂગલે  યુક્રેનમાં ગૂગલ મેપ્સ અને લાઈવ ટ્રાફીકની સ્થિતિ જાણવાનું ટૂલ્સ પણ બંધ કરી દીધું છે.

યુક્રેનની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાંમાં આવ્યો છે, કારણ કે યુક્રેન રશિયાની સેના દ્વારા સતત હુમલાઓ કરવામાં આવી રહ્યા છે.

 આપને જણાવી દઈએ કે રશિયાએ યુક્રેન પર જે હુમલો કર્યો છે તેને લઈને વિશ્વના ઘણા બાધા દેશોએ રશિયા સામે અલગ અલગ પ્રતિબંધ લગાવ્યા છે.

રશિયાના હુમલામાં અત્યાર સુધી યૂક્રેનના આટલા નાગરિકોના નિપજ્યા મોત, ઘણા બાળકો પણ સામેલ; યુએનએ આપી આ જાણકારી

Xi Jinping Trump Shenzhen Welcome શેનઝેનમાં શી જિનપિંગ અને ટ્રમ્પ એક સ્ટેજ પર, APEC સમિટમાં ટેરિફ અને વેપાર પર શું થશે ચર્ચા.. સૌની નજર બેઠક પર
Viksit Bharat 2047 Target GDP ના આંકડા અને વિકસિત ભારત 2047 ના દાવા પર રાહુલ ગાંધીના પ્રહાર સરકારની આર્થિક રણનીતિ પર સાધ્યું નિશાન
Apple Services Outage એપલની સેવાઓ ઠપ પડતાં હજારો યુઝર્સ મુશ્કેલીમાં જાણો ‘આંતરિક અપડેટ’ કેવી રીતે બન્યું વિઘ્ન
Ganga Water Treaty India Bangladesh Talks ભારતબાંગ્લાદેશ જળ વહેંચણી મુદ્દે મહત્વનો વળાંક આ તારીખે 30 વર્ષનો કરાર પૂર્ણ થશે, કરાર પૂર્વે બાંગ્લાદેશની મોટી માંગ
Exit mobile version