243
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
કુવૈત સરકારે તેની રચના થયાના ગણતરીના મહિનાઓમાં રાજીનામું આપી દીધું છે. તેના લીધે દેશ રાજકીય કટોકટીમાં સપડાઈ ગયો છે.
કુવૈતના વડાપ્રધાન શેખ સબાહ-અલ- ખાલેદ અલ હમાદ અલ સબાહે ક્રાઉન પ્રિન્સને કેબિનેટનું રાજીનામું સોંપ્યું છે.
સંસદમાં આ સપ્તાહમાં રજૂ થયેલી અવિશ્વાસની દરખાસ્ત પસાર થાય તે પૂર્વે સરકારે રાજીનામું આપી દીધું હતું.
આ સમાચાર પણ વાંચો : પેટ્રોલ ડીઝલ પછી CNGના ભાવમાં તોતિંગ વધારો. ગુજરાતમાં કિંમત વધી. જાણો વિગતે
You Might Be Interested In