356
Join Our WhatsApp Community
ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
19 ફેબ્રુઆરી 2021
ગ્રેટા થનબર્ગ આજકાલ વિવાદોમાં છે.તેની પર્યાવરણ સંદર્ભેની ભૂમિકાને કારણે લોકો તેના સમર્થનમાં આવ્યા હતા પરંતુ હવે તે પર્યાવરણ છોડીને બીજા બધા મુદ્દાઓમાં વગર કારણે બયાન આપતી ફરે છે.
ભારતના ખેડૂત આંદોલન સંદર્ભે ટ્વિટ કર્યા પછી હવે ગ્રેટા થનબર્ગ એ અમેરિકાની સ્પેસ એજન્સી નાસા ને આડા હાથે લીધી છે. ગ્રેટા એ કહ્યું છે કે નાસા પૈસાનો વેડફાટ કરી રહી છે. આ રીતના ઉપક્રમ ધનિક દેશોના પૈસા ને બરબાદ કરી નાખે છે. ભડકી અને તેણે કહ્યું કે આની જરૂર શું છે?
આમ ગ્રેટા થનબર્ગ હવે અસંબંધ બયાનો કરી રહી છે.
You Might Be Interested In