323
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 16 ઑગસ્ટ, 2021
સોમવાર
કેરેબિયન દેશ હૈતીમાં આવેલા શક્તિશાળી ભૂકંપના કારણે ભારે નુકસાન થયું છે.
આ ભૂકંપમાં અત્યાર સુધીમાં 1297 લોકો માર્યા ગયાના અહેવાલ છે જ્યારે 1800 લોકો ઇજાગ્રસ્ત થયા છે.
રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7.2ની જાણવા મળી હતી જેના કારણે નુકસાન અને જાનહાનિની વધારે શક્યતા છે.
વડાપ્રધાન એરિયલ હેનરીએ કહ્યુ કે આ ભૂકંપની ભારે નુકસાન થયુ છે અને તેમણે એક મહિના માટે ઇમરજન્સીની જાહેરાત કરી છે.
યુએસ જિયોલોજિકલ સર્વે અનુસાર ભૂકંપનું કેન્દ્ર હૈતીની રાજધાની પોર્ટ-ઓ પ્રિન્સ હતું, હૈતીથી 125 કિલોમીટર પશ્ચિમમાં હતું.
ભૂકંપને કારણે, કોરોનાવાયરસ રોગચાળાથી પહેલેથી જ ખરાબ રીતે પ્રભાવિત હૈતીના લોકોની વેદનામાં વધુ વધારો થયો છે.
અફઘાનિસ્તાનમાં તાલિબાની સંકટ: સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની આજે બેઠક, આ મુદ્દા પર થશે ચર્ચા
You Might Be Interested In