Site icon News Continuous Bureau | Mumbai

ફરી કોરોનાનું ગ્રહણ મંડરાયું: વર્લ્ડ યૂનિવર્સિટી ગેમ્સ બાદ હવે ચીનમાં યોજાનારી આ ગેમ અનિશ્ચિતકાળ માટે સ્થગિત; જાણો વિગતે 

News Continuous Bureau | Mumbai

ફરી કોરોનાએ(Corona) વિશ્વના અમુક દેશોમાં તબાહી મચાવવાનું શરૂ કર્યું છે અને તેની સીધી અસર રમતગમત(Games) પર પડી રહી છે. 

Join Our WhatsApp Channel

ચીનના(China) હાંગઝોઉમાં(Hangzhou) 10 થી 25 સપ્ટેમ્બર 2022 સુધી રમાનારી 19મી એશિયન ગેમ્સને(Asian Games) અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરી દેવામાં આવી છે.

આ ગેમ્સની નવી તારીખો પછીથી જાહેર કરવામાં આવશે.

હાલ આ પાછળનુ કારણ નથી બતાવવામાં આવ્યું. પરંતુ જાહેરાત ત્યારે થઇ જ્યારે ચીનમાં કૉવિડ-19થી(Covid19 ) જોડાયેલા કેસો સતત વધી રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે અગાઉ વર્લ્ડ યૂનિવર્સિટી ગેમ્સને(World University Games) પણ એક વર્ષ માટે ટાળી નાંખવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો : કોરોના બાબતે બિલ ગેટ્સે વિશ્વને આ ગંભીર ચેતવણી આપી. સાંભળીને આશ્ચર્ય થશે. 

Oman Cargo Ship Attack MEA ઓમાનમાં ભારતીય ધ્વજવાળા જહાજ પર હુમલા મુદ્દે વિદેશ મંત્રાલય લાલઘૂમ હુમલાને ગણાવ્યો ‘અત્યંત નિંદનીય અને અસ્વીકાર્ય’, ખલાસીઓની સુરક્ષા પર ચિંતા વ્યક્ત કરી
Xi Jinping Middle East Warning હોર્મુઝની સામુદ્રધુની અને તેલ સંકટ પર ચિંતા પશ્ચિમ એશિયામાં તણાવ ઘટાડવા ચીન મેદાને ; વિશેષ દૂતને આ ત્રણ દેશમાં મોકલશે
Oman Coast Cargo Ship Attack ઓમાન કિનારે ભારતીય માલવાહક જહાજ પર ડ્રોન હુમલો ગુજરાતના ખલાસીનું કરુણ મોત, ૧૩ સભ્યોનો આબાદ બચાવ
India China Tunnel Boring Machine અમેરિકાચીન ચિપ વોરની ભારત પર અસર ટનલ બોરિંગ મશીનોના સપ્લાયમાં વિલંબથી ઇન્ફ્રા પ્રોજેક્ટ્સની ગતિ ધીમી પડવાની આશંકા
Exit mobile version