News Continuous Bureau | Mumbai
HMPV Virus News :
-
ચીનમાં ફેલાઈ રહેલા નવા હ્યુમન મેટાન્યૂમો વાઇરસે (HMPV) સમગ્ર વિશ્વ સાથે ભારતની પણ ચિંતા વધારી દીધી છે
-
દરમિયાન HMPV પર વિશ્વ આરોગ્ય સંસ્થાની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે.
-
WHOએ તેને સામાન્ય વાયરસ ગણાવ્યો છે. સંસ્થાએ કહ્યું છે કે HMPV એટલે કે હ્યુમન મેટાપ્યુમોવાયરસ નવો નથી, તેની ઓળખ 2001માં જ થઈ હતી.
-
આ એક સામાન્ય વાયરસ છે જે શિયાળા અને વસંત ઋતુમાં ફેલાય છે. શ્વાસ અને સામાન્ય શરદી જેવી ફરિયાદ થઈ શકે છે.
-
આ વાયરસ લોકોમાં લાંબા સમયથી હાજર છે જે શિયાળાની ઋતુમાં જ પ્રભાવ દર્શાવે છે.
આ સમાચાર પણ વાંચો: Tirupati Temple stampede : આંધ્રપ્રદેશ ના સુપ્રસિદ્ધ તિરુપતિ મંદિર મચી નાસભાગ; દુર્ઘટનામાં આટલા શ્રદ્ધાળુઓના મોત
“Human metapneumovirus #hMPV is NOT a new virus.
First identified in 2001, it has been in the human population for a long time. It is a common virus that circulates in winter and spring. It usually causes respiratory symptoms similar to the common cold.”
– @who pic.twitter.com/zojxwNLgH8
— United Nations Geneva (@UNGeneva) January 7, 2025
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)