Site icon News Continuous Bureau | Mumbai

સંકટના સમયમાં શ્રીલંકા માટે મસીહા બન્યું ભારત, IMFએ મોદી સરકારના કર્યા વખાણ; આપી આ બાંહેધરી

News Continuous Bureau | Mumbai

આર્થિક સંકટ(Economic crisis) સામે ઝઝૂમી રહેલા શ્રીલંકાની(Srilanka) મદદ કરીને ભારતે(India) સૌથી મોટી મિસાલ રજૂ કરી છે. જેના સમગ્ર દુનિયામાં વખાણ થઈ રહ્યા છે. 

Join Our WhatsApp Channel

આંતરરાષ્ટ્રીય નાણાંકીય ભંડોળના(IMF) વહીવટી સંચાલક ક્રિસ્ટાલિના જોર્જીવાએ(Kristalina Georgieva) શ્રીલંકાને આર્થિક સંકટમાંથી ઉગારવા માટે ભારતની મદદના વખાણ કર્યા છે.

તેમણે નાણામંત્રી નિર્મલા સીતારમણને(finance minister Nirmala Sitharaman ) વિશ્વાસ અપાવ્યો છે કે, IMF શ્રીલંકાની મદદ માટે ભારત સાથે મદદ માટે એક્ટિવ રહેશે.

ઉલ્લેખનીય છે કે IMFએ શરતોનું પાલન ન કરવાને કારણે શ્રીલંકાને મદદ કરવાનો ઇનકાર કરી દીધો હતો.

આ સમાચાર પણ વાંચો :  ચીનમાં કોરોના વકર્યો, સૌથી મોટા શહેરમાં એક જ દિવસમાં આટલા લોકોના નિપજ્યા મોત…

Kenya Orders Tata Chemicals To Exit ‘બોરીબિસ્તરા બાંધો અને નીકળો’ આ દેશ ના પ્રેસિડેન્ટે ટાટા ગ્રુપની સદી જૂની કંપનીને કામકાજ રોકવા ફરમાન કર્યું
Trump Top 35 Leaders List ટ્રમ્પમોદી મિત્રતાનો નવો પુરાવો યુએસ રાજદૂત ગોરે કહ્યું ‘ટ્રમ્પની 35 સૌથી ખાસ લોકોની યાદીમાં મોદી ટોપ પર હશે’
Extreme El Nino 2027 Warning 1000 વર્ષનો રેકોર્ડ તૂટશે ‘ગોડઝિલા અલ નીનો’ પૃથ્વીને ભઠ્ઠીની જેમ તપાવશે, 2027 બનશે ઇતિહાસનું સૌથી ગરમ વર્ષ!
India Ready to Help End Ukraine Russia War વૈશ્વિક મંચ પર ભારતની મોટી પહેલ એસ. જયશંકરે કહ્યું યુક્રેનરશિયા યુદ્ધ પૂરું કરાવવા માટે ભારત તૈયાર
Exit mobile version