ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૨૪ એપ્રિલ 2021
શનિવાર
પોતાના દેશમાં ટાંકણી પણ બનાવી શકનાર પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને નવી શેખી હાંકી છે. પાકિસ્તાનના વડાપ્રધાને કહ્યું છે કે કોરોના સંક્રમણ વધતા જશે તો પાકિસ્તાન ની હાલત પણ ભારત જેવી થશે. તેમણે લોકોને હાકલ કરી છે કે કોરોના ને ઝડપથી ફેલાતો રોકવા માટે સરકારી દિશાનિર્દેશોનું પાલન કરવામાં આવે. સાથે જ તેમણે કહ્યું હતું કે પાકિસ્તાનના લોકોએ હવે માફ કરતા શીખી જવું જોઈએ.
આ પ્રસંગે ઇમરાન ખાને પોતાના દેશના મૌલવીઓ ની પીઠ થાબડી હતી અને કહ્યું હતું કે કોરોના ને રોકવા માટે તેમણે લોકોનું સારું એવું પ્રબોધન કર્યું છે.
દિલ્હીની જયપુર ગોલ્ડન હોસ્પિટલમાં ઓક્સિજનની તંગીના કારણે 20 દર્દીઓના મોત.
