617
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
ઇમરાન ખાન પર અટકાયતની તલવાર લટકી રહી છે. ત્યારે, ઇમરાન ખાન પાકિસ્તાન ખાતે કોર્ટમાં હાજર થયા હતા.. આ સમયે તેમને પ્રોટેક્ટ કરવા માટે ચારે તરફ સુરક્ષા કર્મચારીઓએ બખ્તર બંધ પહેરો ગોઠવ્યો. વધુમાં ઇમરાન ખાનના ચહેરા ઉપર એક ગોળ ડબ્બો લગાડી દીધો જેથી તેમને કોઈ ગોળી ન મારે.
ઓહ માય ગોડ. શું ખરેખર આ ઇમરાન ખાન છે? પાકિસ્તાનના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી આવી શરમજનક રીતે કોર્ટમાં પહોંચ્યા.#ImranKhan #Court #ImranKhan #Court #Case pic.twitter.com/hAalNJFSOY
— news continuous (@NewsContinuous) April 4, 2023
આ સમાચાર પણ વાંચો: મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ મહાવીર જયંતિ રથોત્સવમાં લીધો ભાગ. જૈન મુનિઓના લીધા આશીર્વાદ .. જુઓ વિડીયો..
You Might Be Interested In