ઓહ માય ગોડ. શું ખરેખર આ ઇમરાન ખાન છે? પાકિસ્તાનના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી આવી શરમજનક રીતે કોર્ટમાં પહોંચ્યા.

પાકિસ્તાન હંમેશા કોઈ ખરાબ સમાચારને કારણે બદનામ થતું હોય છે. આ વખતે ઇમરાન ખાનનો એક વિડીયો વાયરલ થયો છે.

by Dr. Mayur Parikh
Imran Khan Presented in Court

News Continuous Bureau | Mumbai

ઇમરાન ખાન પર અટકાયતની તલવાર લટકી રહી છે. ત્યારે, ઇમરાન ખાન પાકિસ્તાન ખાતે કોર્ટમાં હાજર થયા હતા.. આ સમયે તેમને પ્રોટેક્ટ કરવા માટે ચારે તરફ સુરક્ષા કર્મચારીઓએ બખ્તર બંધ પહેરો ગોઠવ્યો. વધુમાં ઇમરાન ખાનના ચહેરા ઉપર એક ગોળ ડબ્બો લગાડી દીધો જેથી તેમને કોઈ ગોળી ન મારે.

 

આ સમાચાર પણ વાંચો:  મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ મહાવીર જયંતિ રથોત્સવમાં લીધો ભાગ. જૈન મુનિઓના લીધા આશીર્વાદ .. જુઓ વિડીયો..

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More