Site icon

ઇમરાન ખાન નો પક્ષ આતંકવાદી સંગઠન જાહેર થશે. સરકારે બધી તૈયારી કરી લીધી.

ઇમરાન ખાન વિરુદ્ધમાં પાકિસ્તાનનું સૈન્ય તેમજ સરકાર સક્રિય થઈ ગઈ છે. એક તરફ ન્યાય વિભાગ ઇમરાન ખાનના સમર્થનમાં છે ત્યારે બીજી તરફ સૈન્ય સૌથી મોટી કાર્યવાહી કરવા જઈ રહ્યું છે.

Imran Khan's party will be declared a terrorist organization

Imran Khan's party will be declared a terrorist organization

  News Continuous Bureau | Mumbai

 ઇમરાન ખાનના ઘરને પોલીસ તેમજ સૈન્ય વિભાગે ઘેરી લીધું છે. સરકારનો દાવો છે કે ઇમરાન ખાનના ઘરમાં 250 થી વધુ અફઘાની આતંકવાદીઓ છુપાયેલા છે. આથી ઇમરાન ખાન ના ઘર પર ગમે તે ઘડીએ  મોટી કાર્યવાહી થઈ શકે છે.  બીજી તરફ ઇમરાનખાને નિવેદન આપ્યું છે કે પોલીસ તેમજ મીલેટરી કોર્ટ પાસેથી વોરંટ મેળવીને તેમના ઘરની તપાસ કરી શકે છે.
 ઇમરાન ખાન ને ન્યાય વિભાગ તરફથી ક્લીન ચિટ મળી ચૂકી છે. દરેક કેસમાં તેમને રાહત મળી છે. પરંતુ સરકાર  ઇમરાન ખાન સામે કડક પગલાં લેવા માંગે છે.  આ કારણથી હવે એવું લાગી રહ્યું છે કે ઇમરાન ખાન ની પાર્ટી એટલે કે પી.ટી.આઈ ને આતંકવાદી સંગઠન જાહેર કરવામાં આવશે
આ સમાચાર પણ વાંચો: થલપથી વિજય બન્યો ભારતનો સૌથી વધુ કમાણી કરનાર અભિનેતા, આગામી ફિલ્મ માટે લીધી અધધ આટલી ફી!
Join Our WhatsApp Community
India-EU Trade Deal Impact: ભારત-યુરોપ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટથી પાકિસ્તાનના અર્થતંત્રને મોટો ઝટકો, શાહબાઝ શરીફ માટે કેમ વધી મુશ્કેલીઓ?
India-US Trade Deal Update: ભારત-અમેરિકા વચ્ચે ઐતિહાસિક ટ્રેડ ડીલની તૈયારી; શું ભારતની શરતો સ્વીકારશે વોશિંગ્ટન? જાણો આ ડીલથી ભારતીય બજાર પર શું થશે અસર
Colombia Plane Crash: કોલંબિયામાં ટેક-ઓફ બાદ તરત જ વિમાન દુર્ઘટનાગ્રસ્ત, પહાડી વિસ્તારમાં પ્લેન ખાબકતા ૧૫ લોકોના મોતની પુષ્ટિ
India-EU Trade Deal: ભારત-EU ડીલ પર અમેરિકાની પ્રતિક્રિયા, ટ્રમ્પના સાંસદે ભારતની રણનીતિને ગણાવી માસ્ટરસ્ટ્રોક
Exit mobile version