Site icon

લો બોલો!! જેલમાં ગયો અને બદલાઈ ગઈ કિસ્તમ, આ દેશ ની સરકારે ચુકવવું પડ્યું 72 કરોડ રૂપિયાનું વળતર… જાણો વિગતે… 

અમેરિકામાં એક નિર્દોષ યુવાનને ખુન કેસમાં સંડોવીને 28 વર્ષ સુધી જેલની હવા ખવડાવવા બદલ સરકારને આશરે 72 કરોડ રૂપિયા નું વળતર ચૂકવવું પડ્યું છે.

ઈ.સ. 1991માં નિર્દોષ યુવાન ને ખૂન કેસમાં મુખ્ય સાક્ષીએ જુઠ્ઠુ બોલીને ફસાવી દીધો હતો.

નિર્દોષ યુવાને છૂટકારા બાદ સરકાર પર જ વળતર માટે દાવો માંડયો હતો. જે પછી ફિલાડેલ્ફિયા પ્રસાશને તેને  વળતર આપવાની જાહેરાત કરી હતી. 

 

Exit mobile version