News Continuous Bureau | Mumbai
પાડોશી દેશ શ્રીલંકા આઝાદી પછીના સૌથી ખરાબ તબક્કામાં છે.
દરમિયાન શ્રીલંકાના નવા પ્રમુખ બનેલા રાનિલ વિક્રમસિંઘેએ ભારતનો આભાર માન્યો છે.
તેમણે કહ્યું કે, પીએમ મોદીના નેતૃત્વ હેઠળની ભારત સરકારે અમને જીવનનો શ્વાસ આપ્યો છે.
હું મારા લોકો વતી હું પીએમ મોદી, સરકાર અને ભારતના લોકોનો આભાર વ્યક્ત કરું છું.
આ સમાચાર પણ વાંચો : ભલે બહાર વરસાદ ચાલુ હોય પણ મુંબઈમાં આ દિવસે હશે પાણી કપાત- સાચવીને પાણી વાપરજો