Site icon

UNSCમાં ભારતના સ્થાયી સભ્યપદ માટે પાંચમાંથી ચાર દેશોએ આપ્યું સમર્થન-આ પાડોશી દેશએ કર્યો વિરોધ-જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ના પાંચ સ્થાયી સભ્યોમાંથી(permanent members) ચારે કાયમી બેઠક(Permanent seat) માટે ભારતના સભ્યપદને(India's membership) સમર્થન આપ્યું છે. 

Join Our WhatsApp Community

લોકસભામાં(Loksabha) એક પ્રશ્નના જવાબમાં વિદેશ રાજ્ય મંત્રી(Minister of State for External Affairs) વી મુરલીધરને (V Muralidhar) કહ્યું કે ચીન(China) સિવાય અન્ય તમામ દેશોએ ભારતના સભ્યપદને સમર્થન આપ્યું છે.

સાથે તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર(Central Govt) ભારતને યુએનએસસીના(UNSC) કાયમી સભ્ય બનાવવા માટે સમર્થન મેળવવાનો પ્રયાસ કરી રહી છે. 

યુએનએસસીના પાંચ કાયમી સભ્યોમાં  યુનાઇટેડ સ્ટેટ્સ(USA), રશિયન ફેડરેશન(Russian Federation), ફ્રાન્સ(France), ચીન(China) અને યુનાઇટેડ કિંગડમનો(United kingdom) સમાવેશ થાય છે.

આ સમાચાર પણ વાંચો : વિશ્વની પ્રથમ એન્ટી મેલેરિયા વેક્સિન તૈયાર- આ 3 દેશમાં અમલમાં મૂકાશે- જાણો કેટલી અસરકારક છે રસી

 

Chabahar Port: ચાબહાર પર અમેરિકાના નિર્ણયથી ભારતને મોટું નુકસાન, આ યોજનાઓ પર લાગશે બ્રેક.
Pakistan: શું પાકિસ્તાન પોતાની પરમાણુ શક્તિ સાઉદી અરબને આપશે? સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે કહી આવી વાત
Donald Trump: H-1B વિઝા માટે ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો નિર્ણય, અરજી ફી માં કર્યો અધધ આટલો વધારો
Donald Trump Statement: ટ્રમ્પના ‘બગ્રામ એરબેસ’ પ્લાનથી વધ્યો તણાવ, ચીન અને તાલિબાને આપી આવી પ્રતિક્રિયા
Exit mobile version