Site icon News Continuous Bureau

પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાને ઓક્યું ઝેર- કહ્યું- ભારત બનાવી રહ્યું છે આ યોજના- પાકિસ્તાનના થઇ જશે ત્રણ ટુકડા- જાણો વિગતે  

 News Continuous Bureau | Mumbai

સત્તા ગુમાવ્યા બાદ પાક ના(Pakistan) પૂર્વ વડાપ્રધાન(Ex prime minister) ઈમરાન ખાને ભારતની સામે ઝેર ઓકે છે.

Join Our WhatsApp Community

હવે એક નવા નિવેદનમાં ઈમરાન ખાને(Imran Khan) કહ્યું કે પાકિસ્તાન પર ડિફોલ્ટર(Defaulter) થવાનો ખતરો છે. 

ઈમરાન ખાને દાવો કર્યો હતો કે વિદેશમાં ભારતીય થિંક ટેન્ક(Indian think tank) બલૂચિસ્તાનને(Balochistan) અલગ કરવાની યોજના બનાવી રહી છે.

સાથે તેમણે ચેતવણી આપી કે જો સેના યોગ્ય નિર્ણય નહીં લે તો ભારત દેશના ત્રણ ટુકડા કરી દેશે. 

પાકિસ્તાન ‘આત્મહત્યા’ની(suicide) આરે છે અને જો યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો સૌથી પહેલો ભોગ સેના(Army) બનશે અને યુક્રેનની(Ukraine) જેમ આપણે પણ પરમાણુ બોમ્બ(Atomic bomb) ગુમાવીશું.

આ સમાચાર પણ વાંચો : લ્યો કરો વાત- આ રાષ્ટ્રપતિએ શહેર કે રેલવે સ્ટેશનનું નહીં પણ દેશનું જ નામ બદલી દીધું- હવે આ નામથી ઓળખાશે

US-Iran Conflict:ટ્રમ્પની ધમકી સામે ઈરાનનો વળતો પ્રહાર: ‘નાકાબંધી કરવી એ રમત નથી’, હોર્મુઝમાં ગમે ત્યારે ભડકો થવાની આશંકા.
Trump Effect on Oil Prices:ટ્રમ્પનો ‘પાવર પ્લે’ અને જનતાની હાલત કફોડી! તેલના ભાવ વધવાના સંકેતથી આખું વિશ્વ ચિંતામાં, ભારત પર શું થશે અસર?
US Blockade on Iranian Ports: ટ્રમ્પનો પ્લાન: ઈરાનના આ 4 વ્યૂહાત્મક સ્થળો પર અમેરિકા કરશે નાકાબંધી, યુદ્ધના જોખમ વચ્ચે મોટું પગલું.
Iran Representative in India Statement: હોર્મુઝ ખોલવા ઈરાન તૈયાર! ભારતમાં પ્રતિનિધિએ જણાવી ખાસ શરત; જાણો શું છે ઈરાનની માંગ
Exit mobile version