Site icon

તાલિબાની સરકાર ખુશખુશાલ- આખરે 10 મહિના બાદ ભારતે અહીં ફરી શરૂ કરી પોતાની એમ્બેસી

 

News Continuous Bureau | Mumbai 

Join Our WhatsApp Community

આખરે 10 મહિના બાદ ભારતે(India) કાબુલમાં(Kabul) પોતાની એમ્બેસીને(embassy) ફરી શરૂ કરી છે.

સંયુક્ત સચિવ સ્તરના(Joint Secretary level) અધિકારીના નેતૃત્વમાં એક ટીમ અફઘાનિસ્તાનના(Afghanistan) કાબુલમાં પાછી ફરી છે અને ભારતના આ પગલાથી તાલિબાન સરકાર(Taliban government) ખુશ થઈ ગઈ છે.

ભારતના વિદેશ મંત્રાલયનુ(Ministry of External Affairs) કહેવુ છે કે, આ ટીમ માનવીય સહાય(Humanitarian aid) પૂરી પાડવાની કામગીરીનુ કો-ઓર્ડિનેશન(Co-ordination) કરશે અને તેના પર નજર પણ રાખશે.

હવે તાલિબાને બીજા દેશોને પણ પોતાની એમ્બેસી ફરી શરૂ કરવા માટે અપીલ કરી છે.

ઉલેખનીય છે કે ગત વર્ષના ઓગસ્ટમાં તાલિબાને સત્તા કબ્જે કર્યા પછી ભારત અફઘાનિસ્તાનમાંથી નીકળી ગયુ હતુ અને રાજદૂતાવાસ બંધ કરી દીધો હતો.

આ સમાચાર પણ વાંચો : પાકિસ્તાનના જુઠ્ઠાણાનો થયો પર્દાફાશ- 26-11 મુંબઈ હુમલાનો આ માસ્ટરમાઈન્ડ આતંકવાદી જીવતો ઝડપાયો- થઇ 15 વર્ષની જેલ

Osama bin Laden: CIA એ કર્યો મોટો પર્દાફાશ: ઓસામાથી લઈને પાક.ના પરમાણુ શસ્ત્રો સુધી… પૂર્વ અધિકારીએ કર્યા ચોંકાવનારા ખુલાસા
Donald Trump: વિશ્વ રાજકારણમાં ગરમાવો: ડોનાલ્ડ ટ્રમ્પે આ દેશના રાષ્ટ્રપતિને ‘ડ્રગ લીડર’ ગણાવ્યા, તાત્કાલિક પ્રતિબંધ મૂક્યો.
FATF: પાકિસ્તાન હજી પણ રડાર પર! FATFએ કહી દીધું, ‘ટેરર ફંડિંગ કર્યું તો ફરી…’
Indian Navy: ત્રણ દેશોની ઊંઘ હરામ! ભારતીય નૌસેનાના 3 એવા પગલાં, જેનાથી પાકિસ્તાન, ચીન અને તુર્કીમાં મચ્યો ખળભળાટ!
Exit mobile version