Site icon

ભારતે ફરી નિભાવ્યો પાડોશી ધર્મ, શ્રીલંકાને મોકલ્યું અધધ આટલા હજાર મેટ્રિક ટન પેટ્રોલ… 

 News Continuous Bureau | Mumbai

ભારતે પોતાના પાડોશી ધર્મની ભૂમિકા ભજવતા પોતાના નાદારીના દ્વારે પહોંચેલ શ્રીલંકાને(Srilanka) ખરાબ સમયમાં મદદ કરી છે. 

Join Our WhatsApp Community

ભારતે ફરી એકવાર શ્રીલંકાને 40000 મેટ્રિક ટન પેટ્રોલ(Petrol) મોકલ્યું છે. 

આ ઈંધણનો(Fuels) જથ્થો આજે શ્રીલંકાની રાજધાની કોલંબો(Colombo) પહોંચશે

જો કે આ પહેલીવાર નથી જ્યારે ભારતે શ્રીલંકાને પેટ્રોલ મોકલીને મદદ કરી હોય.

ઉલ્લેખનીય છે કે આ પહેલા ભારતે શ્રીલંકાને બે વખત પેટ્રોલ આપીને મદદ કરી હતી..

આ સમાચાર પણ વાંચો : વિશ્વના આ શક્તિશાળી દેશે યુક્રેનને આપી 40 અબજ ડોલરની સહાય, પ્રેસિડેન્ટ બિલ પર કર્યા હસ્તાક્ષર

Iran Army Helicopter Crash Isfahan: ઈરાન હેલિકોપ્ટર ક્રેશ: યુદ્ધની દહેશત વચ્ચે ઈસ્ફહાનમાં સૈન્ય હેલિકોપ્ટર ખાબક્યું ૪ લોકોએ જીવ ગુમાવ્યા..
PM Mark Carney India Visit: ભારતને ખુશ કરવા કેનેડાનો મોટો દાવ! પીએમ માર્ક કાર્નીના આગમન પહેલા આતંકી તહવ્વુર રાણા પર એક્શન; નાગરિકતા છીનવાશે.
Donald Trump: અમેરિકી સેના હજુ તૈયાર નથી! ઈરાન પર હુમલા પહેલા જનરલે ટ્રમ્પ સામે મૂક્યું અસલી ચિત્ર; સંરક્ષણ ક્ષેત્રમાં મચ્યો હડકંપ.
PM Modi’s Israel Visit: ઈઝરાયેલના સ્પીકરની વિપક્ષને ગર્જના: ‘PM મોદીનું સ્વાગત ભવ્ય જ થશે’, સંસદમાં સંબોધન મુદ્દે મચ્યો ભારે હોબાળો.
Exit mobile version