અફઘાનિસ્તાનમાં ખૂંખાર બન્યા તાલિબાની આતંકીઓ, આ ભારતીય ફોટો જર્નાલિસ્ટની કરી હત્યા ; જાણો વિગતે 

by Dr. Mayur Parikh

અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સેના હટી ગયા પછી અહી આતંકીઓ ફરીથી સક્રિય થઇ ગયા છે.

પ્રાપ્ત જાણકારી અનુસાર કંદહારના સ્પિન બોલ્ડક જિલ્લામાં તાલિબાનોએ તેમની હત્યા કરી નાખી છે.

ભારતીય મૂળનાં પત્રકાર અને પુલિત્ઝર એવોર્ડ વિજેતા દાનિશ સિદ્દીકીની ગણના દુનિયાના શ્રેષ્ઠ ફોટો જર્નાલિસ્ટમાં થતી હતી. 

ઉલ્લેખનીય છે કે તેઓ આંતરરાષ્ટ્રીય એજન્સી સાથે કાર્યરત હતા અને અફઘાનિસ્તાનમાં થઇ રહેલી હિંસાના કવરેજ માટે ગયા હતા.

પર્યાવરણ પ્રેમીઓની માગ : ચારકોપના આ વિસ્તારને પક્ષી અભયારણ્ય જાહેર કરો; મુખ્યપ્રધાન સહિત વડા પ્રધાનને પણ લખ્યો પત્ર, જાણો વિગત

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More