Site icon

ઇન્ડોનેશિયાના ટાપુ પર ભારે વરસાદ પછી ભૂસ્ખલન, 10ના મોત, એક સાથે 42 ગુમ

ઇન્ડોનેશિયાના ટાપુ પર ભારે વરસાદ પછી ભૂસ્ખલન ની ઘટના બની છે. આજુબાજુની પહાડીઓમાંથી ટનબંધ માટીની પકડમાં આવેલા 27 મકાનોમાં 42 લોકો ફસાયા હોવાના અહેવાલ છે. ડિઝાસ્ટર એજન્સીએ મંગળવારે સવારે મૃત્યુઆંક 11 થી ઘટાડીને 10 કર્યો. જોકે તેમાં વધારો થવાની ધારણા છે.

Indonesia – Heavy Rain Triggers Deadly Landslide in Riau Islands

ઇન્ડોનેશિયાના ટાપુ પર ભારે વરસાદ પછી ભૂસ્ખલન, 10ના મોત, એક સાથે 42 ગુમ

News Continuous Bureau | Mumbai

ઇન્ડોનેશિયાના ટાપુ પર ભારે વરસાદ પછી ભૂસ્ખલન ની ઘટના બની છે. આજુબાજુની પહાડીઓમાંથી ટનબંધ માટીની પકડમાં આવેલા 27 મકાનોમાં 42 લોકો ફસાયા હોવાના અહેવાલ છે. ડિઝાસ્ટર એજન્સીએ મંગળવારે સવારે મૃત્યુઆંક 11 થી ઘટાડીને 10 કર્યો. જોકે તેમાં વધારો થવાની ધારણા છે.

Join Our WhatsApp Community

આપત્તિ નિવારણ એજન્સી ના અધિકારીઓએ જણાવ્યું હતું કે સૈનિકો, પોલીસકર્મીઓ અને સ્વયંસેવકોની ટીમો દક્ષિણ ચીન સમુદ્રની નજીક નાટુના ક્ષેત્રમાં ઊંચા સમુદ્રોથી ઘેરાયેલા દૂરના ટાપુ પર જેન્ટિંગ અને પંગકાલાન ગામોમાં સર્ચ ઓપરેશન ચલાવી રહ્યું છે.

આ સમાચાર પણ વાંચો : યુએનમાં પાકિસ્તાનનો કાશ્મીર પર આલાપ, ભારતે એકી ઝાટકે કરી દીધી બોલતી બંધ

ઇન્ડોનેશિયાના દૂરના નાટુના ક્ષેત્રમાં એક ટાપુ પર મુશળધાર વરસાદને કારણે બે ભૂસ્ખલન થયા બાદ ગુમ થયેલા લોકોની શોધ મંગળવારે ચાલુ રહી હતી. બચાવ કર્મીઓ લાપતા 42 લોકોને શોધી રહ્યા છે. આપત્તિ નિવારણ એજન્સી ના અધિકારીઓએ જણાવ્યું હતું કે સૈનિકો, પોલીસકર્મીઓ અને સ્વયંસેવકોની ટીમો દક્ષિણ ચીન સમુદ્રની નજીક નાટુના ક્ષેત્રમાં ઊંચા સમુદ્રોથી ઘેરાયેલા દૂરના ટાપુ પર જેન્ટિંગ અને પંગકાલાન ગામોમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે.

Trump’s Next Target Diego Garcia: ગ્રીનલેન્ડ બાદ ટ્રમ્પની નજર હિંદ મહાસાગરના વ્યૂહાત્મક ટાપુ પર; ભારત-અમેરિકા સંરક્ષણ ભાગીદારીમાં આવશે મોટો ઉછાળો
India-EU Strategic Partnership: ટ્રમ્પના ટેરિફ વોર વચ્ચે ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે વ્યાપારિક મજબૂતી; કેમ દુનિયા માટે ભારત હવે ‘અનિવાર્ય’ છે, જાણો વિગતે.
BMC Mayor Race: મુંબઈ કોનું? એક જ ચાલમાં ઉદ્ધવ ઠાકરે પલટી નાખશે આખી બાજી! BMC ની સત્તા પાછી મેળવવા શિંદે-ભાજપ સામે બિછાવી નવી જાળ
BMC Mayor: BMC માં સત્તાનો શતરંજ: ભાજપ અને શિંદે સેના વચ્ચે ડીલ ડન? જાણો કોને મળશે મેયરની ખુરશી અને કોના હાથમાં રહેશે તિજોરીની ચાવી
Exit mobile version