News Continuous Bureau | Mumbai
હજી તો વિશ્વ કોરોનાના કહેરમાંથી બહાર આવ્યું નથી ત્યાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને નવી એક મહામારીને લઇને ચેતવણી આપી છે.
મીડિયા રિપોર્ટ મુજબ, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું કે મચ્છર અને જંતુઓ દ્વારા ફેલાતા રોગો આગામી મહામારી સાબિત થવાની સંભાવનાની યાદીમાં ટોચ પર છે.
આવી સ્થિતિમાં આ બીમારીઓ આગામી મહામારીનું કારણ બની શકે છે.
આ રોગોમાં ઝિકા, યલો ફીવર, ચિકનગુનિયા અને ડેન્ગ્યુનો સમાવેશ થાય છે.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની આ ચેતવણી બાદ દુનિયાભરના દેશો ચિંતામાં આવી ગયા છે.
આ સમાચાર પણ વાંચો : પાકિસ્તાનમાં રાજકીય ઉથલપાથલ. વડાપ્રધાન ઇમરાને અમેરિકા પર લગાવેલા આરોપોનો અમેરિકાએ આપ્યો આ જવાબ .. જાણો વિગતે
