353
Join Our WhatsApp Channel
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 26 ફેબ્રુઆરી 2022,
શનિવાર,
રશિયાએ રોમાનિયાના જહાજ પર મિસાઈલ હુમલો કર્યો છે.
કાળા સમુદ્ર માં ઉદ્યોગોની શિપિંગ એક્ટિવિટી બંધ થઈ ગઈ છે. તેમ છતાં રોમાનિયાનું જહાજ અહીં સફર કરી રહ્યું હતું.
રોમાનિયા નાટોનું સભ્ય છે. આથી નાટોના સભ્ય દેશો ભારે રોષે ભરાયા છે.
You Might Be Interested In