200
Join Our WhatsApp Community
ઈરાનના રેવોલ્યૂશનરી ગાર્ડ એ પાકિસ્તાનમાં ઘૂસીને પોતાના બે સૈનિકોને મુક્ત કરાવી લીધા છે. આ સૈનિક 2018માં કિડનેપ કરવામાં આવેલા 12 સૈનિકોમાં સામેલ હતા.
અનાદોલૂ એજન્સી મુજબ, પાકિસ્તાનની અંદર ઇન્ટેલિજન્સ જાણકારીના આધાર પર આ ઓપરેશનને પાર પાડવામાં આવ્યું.
આતંકી સંગઠન જૈશ-ઉલ-અદલ તરફથી લગભગ અઢી વર્ષ પહેલા બંધક બનાવીને રાખવામાં આવેલા બોર્ડર ગાર્ડસના બે સૈનિકોને બચાવવા માટે મંગળવાર રાત્રે એક સફળ ઓપરેશનને અંજામ આપ્યું.
You Might Be Interested In