પાકિસ્તાન પર સર્જીકલ સ્ટ્રાઈક થઈ. આ વખતે ભારત નહીં પણ અન્ય એક દેશે કરી. જાણો ચોંકાવનારી વિગત…

by Dr. Mayur Parikh

ઈરાનના રેવોલ્યૂશનરી ગાર્ડ એ પાકિસ્તાનમાં ઘૂસીને પોતાના બે સૈનિકોને મુક્ત કરાવી લીધા છે. આ સૈનિક 2018માં કિડનેપ કરવામાં આવેલા 12 સૈનિકોમાં સામેલ હતા.

અનાદોલૂ એજન્સી મુજબ, પાકિસ્તાનની અંદર ઇન્ટેલિજન્સ જાણકારીના આધાર પર આ ઓપરેશનને પાર પાડવામાં આવ્યું.

આતંકી સંગઠન જૈશ-ઉલ-અદલ તરફથી લગભગ અઢી વર્ષ પહેલા બંધક બનાવીને રાખવામાં આવેલા બોર્ડર ગાર્ડસના બે સૈનિકોને બચાવવા માટે મંગળવાર રાત્રે એક સફળ ઓપરેશનને અંજામ આપ્યું.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More