Site icon

Iran Israel: મિડલ ઈસ્ટમાં મોટું ટેન્શન. અમેરિકાએ પોતાના યુદ્ધ જહાજો અને વિમાનો તૈનાત કર્યા.

Iran Israel: ઈરાન અને ઇઝરાયલ વચ્ચે તણાવ વધતા અમેરિકાએ ખાડીમાં પોતાના યુદ્ધ જહાજ અને વિમાનો તૈનાત કર્યા.

Iran Israel High tension in the Middle East. America deployed its warships and aircraft.

Iran Israel High tension in the Middle East. America deployed its warships and aircraft.

 News Continuous Bureau | Mumbai  

Iran Israel: ઈરાન અને ઇઝરાયલ ( Iran Israel War ) વચ્ચે તણાવ વધતા અમેરિકાએ ( USA ) ખાડીમાં પોતાના યુદ્ધ જહાજ અને વિમાનો તૈનાત કર્યા.  

Join Our WhatsApp Community

ઇઝરાયેલે ( Israel ) હમાસના વડાને ઠાર માર્યો છે. આ ઉપરાંત અનેક જાસૂસી ઓપરેશન થકી તેને પોતાના દેશની વિરુદ્ધમાં કામ કરી રહેલા તત્વોને અંકુશમાં લીધા છે. જેને કારણે ઈરાન ( Iran  ) રોષે ભરાયું છે. હમાસના ચીફ ( Hamas chief ) કમાન્ડરની હત્યા બાદ ઈરાને ઈઝરાયેલને પાઠ ભણાવવાનું નક્કી કર્યું છે. આ પરિસ્થિતિ માં અમેરિકાએ ખાડી માં પોતાના યુદ્ધ વિમાનો ( warship ) તહેનાત કર્યા છે.  

આ સમાચાર પણ વાંચો :  Ahmedabad: અમદાવાદમાં આદિજાતિ વિકાસ મંત્રી શ્રી ડૉ. કુબેરભાઈ ડિંડોરના હસ્તે બોપલ હાટ ખાતે ‘આદિ બજાર’ એક્ઝિબિશનનું ઉદઘાટન

Iran Israel: ઇઝરાયલ અને ઈરાન વચ્ચે આખરે શું થયું?  

 ઇઝરાયલ અને ઈરાન વચ્ચે, તણાવ ભરી યુદ્ધની પરિસ્થિતિ પેદા થઈ છે. ઇરાને ઇઝરાયેલને પાઠ ભણાવવાનો નિર્ણય કર્યો છે. પરંતુ. અમેરિકાએ ઇઝરાયલને વચન આપ્યું છે કે તે ઇઝરાયલનુંં રક્ષણ કરશે. આ પરિસ્થિતિમાં અમેરિકા પોતાના યુદ્ધ જહાજ અને સૈનિકોને ખાડીમાં તૈનાત કરી રહ્યું છે. અમેરિકાના આ પગલાને કારણે ઇરાન ઔર ભડક્યું અને હવે મોટું યુદ્ધ ફાટી નીકળશે કે કેમ? તે સંદર્ભે આશંકા સેવાઈ રહી છે

Mali Terrorism: મોટો ખતરો,માલીમાં અલ-કાયદા અને ISISની આડમાં આતંકવાદીઓએ ૫ ભારતીય કામદારોનું અપહરણ કર્યું.
US-Venezuela tensions: અમેરિકા-વેનેઝુએલા તણાવમાં પુતિનનો માસ્ટરસ્ટ્રોક! અમેરિકા હુમલો કરે તે પહેલાં જ આઘાતજનક ચાલ, ટ્રમ્પ જોતા રહી ગયા
Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પનું ભારત આવવાનું એલાન: PM મોદીને ગણાવ્યા ‘મહાન વ્યક્તિ’, ટ્રમ્પની જાહેરાતથી રાજકારણમાં ગરમાવો!
US shutdown: અમેરિકાની અર્થવ્યવસ્થા પર મોટો ખતરો: શટડાઉનને કારણે લાખો લોકો બેરોજગાર, GDP દરમાં નોંધપાત્ર ઘટાડો
Exit mobile version