છેલ્લા ઘણા સમયથી ચીન ભૂતાનની જમીનમાં પગપેસારો કરી રહ્યું છે
ચીનને પાઠ ભણાવવા ભૂતાને હવે ઈઝરાયેલ સાથે પોતાના રાજદ્વારી સંબંધો શરૂ કરી દીધા છે
આ માટે ઇઝરાયેલ અને ભૂતાને એક સમજોતા પર હસ્તાક્ષર કરી દીધા છે
જેટલા સમજોતા પર હસ્તાક્ષર થયા છે તેમાંથી એક ગુપ્ત દસ્તાવેજ ઉપર પણ સહી સિક્કા થયા છે
