News Continuous Bureau | Mumbai
Israel Syria War:
-
હમાસી આતંકવાદીઓ પર આક્રમક બનેલા ઈઝરાયલે વધુ એક દેશમાં એરસ્ટ્રાઈક કરી છે.
-
કમાન્ડો ઓપરેશન પાર પાડવા ઈઝરાયેલી સેના સીરિયામાં ઘૂસી હોવાના તેમજ ત્યાં ઈરાનના અધિકારીઓના અપહરણ કર્યા હોવાના અહેવાલો સામે આવ્યા છે.
-
કમાન્ડોએ સીરિયાના પાંચ સૈન્ય સ્થળો ગ્રાઉન્ડ ઓપરેશન દરમિયાન મિસાઈલ એટેક પણ કરવામાં આવ્યો હોવાના અહેવાલ છે.
-
આ હુમલામાં સાત લોકોના મોત તેમજ 15 લોકોને ઈજા થઈ છે.
-
ઈઝરાયલની કાર્યવાહી બાદ ઈરાન લાલઘૂમ થયું છે. આ એરસ્ટ્રાઈક બાદ ઈઝરાયલ અને ઈરાન (Iran) વચ્ચે ઉગ્ર વિવાદ શરૂ થઈ ગયો છે.
આ સમાચાર પણ વાંચો : Amazon Great Indian Festival 2024: ઇંતજાર થશે ખતમ, એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ જલ્દી શરૂ થશે; આ યુઝર્સને પહેલા મળશે ઓફરનો લાભ.
DONDERDAG – 12-09-2024
VOLGEN SYRIA TV DIT ARTIKELIsraëlische commando’s voerden naar verluidt op 9 september een landingsoperatie uit in Syrië en ontvoerden 2-4 Iraanse officieren, samen met uitrusting en documenten in Masyaf.
— De aanval bestond uit luchtaanvallen en een… pic.twitter.com/H1lFf8sR4t
— IsraelCNN (@israel_cnn) September 12, 2024
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)