Site icon

શ્રીલંકા અને યુકે પછી હવે આ દેશમાં આવ્યો રાજકીય ભૂકંપ-વડા પ્રધાને આપી દીધું રાજીનામું

News Continuous Bureau | Mumbai

શ્રીલંકા(Sri Lanka) અને યુકે(UK) પછી હવે ઈટાલીમાં(Italy) પણ મોટો રાજકીય ભૂકંપ આવ્યો છે.

Join Our WhatsApp Community

ઈટાલીના વડાપ્રધાન(Italian Prime Minister) મારિયો દ્રાઘીએ(Mario Draghi) પોતાના પદ પરથી રાજીનામું(Resignation) આપી દીધું છે. 

PM મારિયો દ્રાઘીના વિશ્વાસ મતમાં(Trust Vote) દ્રાઘી સરકારના(Draghi government) પ્રમુખ સહયોગીયોએ ભાગ લીધો નહોતો. જે બાદ આજે તેઓએ પદ પરથી રાજીનામું આપી દીધું. 

તેમના આ રાજીનામાથી દેશમાં જલ્દીથી ચૂંટણી યોજાય તેવી સંભાવના ઉભી થઈ છે. 

ઈટલીના પ્રધાનમંત્રી(Italy PM) મારિયો દ્રાઘી દ્વારા પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું જે બાદ ઈટલી અને યૂરોપના(Europe) રાજનીતિમાં એક અસ્થિરતા અને અનિશ્ચિતતાનો દૌર શરૂ થઈ ગયો હતો.

આ સમાચાર પણ વાંચો : ભારતીય મૂળના ઋષિ સુનક રચશે ઈતિહાસ- બ્રિટનના વડાપ્રધાન બનવાની રેસમાં સૌથી આગળ- ફાઇનલ રાઉન્ડમાં મળ્યા આટલા મત

India-US LPG Deal: અમેરિકા સાથે ભારતનો સૌથી મોટો LPG કરાર, મંત્રી બોલ્યા – ‘ઐતિહાસિક શરૂઆત’, શું ગેસના ભાવ ઘટશે?
Saudi Arabia Accident: અકસ્માતમાં 42 ભારતીયો બળ્યા, માત્ર એક જીવ બચ્યો! મદીનામાં બસ દુર્ઘટનાનો ચોંકાવનારો અહેવાલ
Sheikh Hasina: શેખ હસીના દોષિત જાહેર, નિઃશસ્ત્ર નાગરિકો પર ગોળીબારના મામલે મળી ફાંસીની સજા
Saudi Arabia Accident: સાઉદી અરબમાં ભીષણ માર્ગ અકસ્માત, આટલાભારતીય યાત્રીઓનાં મૃત્યુ; હેલ્પલાઇન નંબર જાહેર
Exit mobile version