Site icon News Continuous Bureau | Mumbai

જાપાનના પૂર્વ વડા પ્રધાન આબેનું થયું નિધન- સવારે ભાષણ દરમિયાન થયો હતો ગોળીબાર- જાણો વિગત

News Continuous Bureau | Mumbai 

જાપાન(Japan)ના ભૂતપૂર્વ વડાપ્રધાન(Former PM) શિંઝો આબે(Shinzo Abe)નું નિધન થયું છે. જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબે પર આજે સવારે હુમલો(firing) થયો હતો. તેમને ગોળી(Firing) મારવામાં આવી હતી. ગોળી તેમને છાતીના ભાગમાં વાગી હતી અને તેમને તરત જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે તેમને બચાવવા માટેના તમામ પ્રયત્નો નિષ્ફળ રહ્યા. ગોળી વાગવા(firing)ના કારણે ખૂબ જ લોહી વહી ગયું હોવાથી શિંઝો આબે(Shinzo Abe)ની સ્થિતિ ખૂબ જ ગંભીર થઈ ગઈ હતી. જાપાનીઝ એજન્સીએ શિંઝો આબેના મૃત્યુની સત્તાવાર પુષ્ટિ કરી છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો :  ઉત્તરાખંડમાં ગમખ્વાર દુર્ઘટના- નવ લોકોના મૃત્યુ- જાણો વિગતે

ઉલ્લેખનીય છે કે શિંઝો આબે નારા શહેર(Nara city)માં ભાષણ આપી રહ્યા હતા તે સમયે આ હુમલો(Attack) થયો હતો. ગોળી વાગવાના કારણે તેઓ અચાનક જ નીચે પડી ગયા હતા અને તેમના શરીરમાંથી લોહી(Blood) વહેવા લાગ્યું હતું. તેઓ અચાનક નીચે પડ્યા ત્યારે ત્યાં ઉપસ્થિત લોકો કશું પણ સમજી નહોતા શક્યા અને ચોંકી ઉઠ્યા હતા. આબે પર હુમલો કરનારાને પોલીસે પકડી લીધો છે. હાલ તેની પુછપરછ ચાલી રહી છે.

 

Sharjah Oil Tanker Drone Attack અરબ સાગરમાં ફરી મોટો હુમલો! શારજાહ નજીક ઓઇલ ટેન્કર પર ડ્રોન ત્રાટક્યું ૨૨ ભારતીય નાવિકોનો આબાદ બચાવ
Trump Russia Diesel Deal ભારતને ઉપદેશ આપવા વાળા ટ્રમ્પે રશિયન ડીઝલ માટે પુતિન સામે લંબાવ્યો હાથ, અમેરિકાની બેવડી નીતિ પર આંતરરાષ્ટ્રીય સ્તરે સવાલો
Navi Pillay Wins 2026 Nobel Peace Prize માનવાધિકાર અને ન્યાયની વૈશ્વિક અવાજને સર્વોચ્ચ બહુમાન! ભારતીય મૂળના નાવી પિલ્લઈને શાંતિનો નોબેલ પુરસ્કાર
Shehbaz Sharif Donald Trump Nobel Prize આર્થિક ભીખ માટે અમેરિકાની આટલી ખુશામત? પાક પીએમ શેહબાઝ શરીફે કરી ભલામણ, બોલ્યા ટ્રમ્પ સાહેબને નોબેલ પુરસ્કાર મળવો જ જોઈએ
Exit mobile version