Site icon News Continuous Bureau | Mumbai

ઉત્તરાખંડમાં ગમખ્વાર દુર્ઘટના- નવ લોકોના મૃત્યુ- જાણો વિગતે

News Continuous Bureau | Mumbai 

ઉત્તરાખંડ(Uttarakhand)માં એક વિચિત્ર અકસ્માત(Accident) બન્યો છે જેમાં એક એર્ટીગા ગાડી નદી(ertiga car)માં વહી ગઈ છે. આ ગાડીમાં સવાર તમામ નવ લોકોના મૃત્યુ થયા છે. તેમજ એક મહિલા બચી જવા પામી છે જે અત્યારે માનસિક રીતે અસ્થિર થઈ ગઈ છે. આ ઘટનાને નૈનીતાલમાં બની છે.તેમજ પ્રાથમિક જાણકારી અનુસાર મૃત્યુ પામેલા તમામ લોકો પંજાબના રહેવાસી છે. હાલ ઘટનાસ્થળ પર રાહત અને બચાવ કાર્ય સાથે જોડાયેલા વ્યક્તિઓ પહોંચી ગયા છે અને બચાવની કામગીરી ચાલી રહી છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો :  વાહ- બેસ્ટ માટે ઓપન ડેક બસ બની કમાઉ દીકરો- થઈ કરોડો રૂપિયાની કમાણી- જાણો વિગત

Thane Station Mega Ticket Checking Drive થાણે સ્ટેશન પર રેલવેની મેગા ‘ટિકિટ ચેકિંગ’ ડ્રાઇવ 613 બિનટિકિટ મુસાફરો પાસેથી ₹2.40 લાખથી વધુનો દંડ વસૂલાયો
CM Yogi Accepts Akhilesh Yadav Ayodhya Challenge ‘હું અયોધ્યાથી લડવા તૈયાર, તમે પણ ફોર્મ ભરો…’ સીએમ યોગીએ અખિલેશ યાદવનો ચેલેન્જ સ્વીકાર્યો, યુપીમાં રાજકીય પારો ગરમાયો
Bharuch Jama Masjid Jain Temple Claim ગુજરાતમાં ભોજશાળા જેવો મોટો કાનૂની વિવાદ! ૧૯૦૯ થી સંરક્ષિત સ્મારક પર કોનો અધિકાર? પૂજાની મંજૂરી અને નમાજ પર રોકની માંગથી ખળભળાટ
Thane Crime Branch Seizes Ambergris ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી આંતરરાષ્ટ્રીય બજારમાં કરોડોની કિંમત ધરાવતી વ્હેલની ઉલટી (એમ્બરગ્રીસ) સાથે બે ઝડપાયા
Exit mobile version