273
News Continuous Bureau | Mumbai
ઉત્તરાખંડ(Uttarakhand)માં એક વિચિત્ર અકસ્માત(Accident) બન્યો છે જેમાં એક એર્ટીગા ગાડી નદી(ertiga car)માં વહી ગઈ છે. આ ગાડીમાં સવાર તમામ નવ લોકોના મૃત્યુ થયા છે. તેમજ એક મહિલા બચી જવા પામી છે જે અત્યારે માનસિક રીતે અસ્થિર થઈ ગઈ છે. આ ઘટનાને નૈનીતાલમાં બની છે.તેમજ પ્રાથમિક જાણકારી અનુસાર મૃત્યુ પામેલા તમામ લોકો પંજાબના રહેવાસી છે. હાલ ઘટનાસ્થળ પર રાહત અને બચાવ કાર્ય સાથે જોડાયેલા વ્યક્તિઓ પહોંચી ગયા છે અને બચાવની કામગીરી ચાલી રહી છે.
આ સમાચાર પણ વાંચો : વાહ- બેસ્ટ માટે ઓપન ડેક બસ બની કમાઉ દીકરો- થઈ કરોડો રૂપિયાની કમાણી- જાણો વિગત
Join Our WhatsApp Community