Site icon

જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે મૃત પામ્યા છે ત્યારે તેમની હત્યાનો સ્પષ્ટ વિડિયો સામે આવ્યો છે- જુઓ તે વિડિયો

News Continuous Bureau | Mumbai 

જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબે(Japan ex PM Shinzo Abe )ની ગઈકાલે શુક્રવારે એક ચૂંટણી કાર્યક્રમ દરમિયાન ધોળા દિવસે ખૂબ જ નજીકથી ગોળી મારીને હત્યા કરાઈ હતી. જાપાનમાં સૌથી લાંબો સમય સુધી વડાપ્રધાન પદે રહેનારા 67 વર્ષીય આબેને નારા શહેરમાં જાહેર રસ્તા પર ભાષણ દરમિયાન ગોળી મારવામાં આવી હતી. રિપોર્ટ પ્રમાણે તેમને છાતિમાં ગોળી વાગી હતી. તેમને વિમાનથી હોસ્પિટલ લઈ જવાયા હતા, પરંતુ ત્યાં તેમને મૃત જાહેર કરાયા હતા.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : જાપાનના પૂર્વ વડા પ્રધાન આબેનું થયું નિધન- સવારે ભાષણ દરમિયાન થયો હતો ગોળીબાર- જાણો વિગત

 જોકે હવે પૂર્વ વડાપ્રધાન પરના આ જીવલેણ હુમલાથી સંબંધિત એક વીડિયો સામે આવ્યો છે, જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે શિંજો આબેની પાછળથી હુમલો કરવામાં આવ્યો હતો. જોકે, હુમલાખોર વીડિયોમાં દેખાતો નથી. જુઓ વિડીયો..

 

 

Trump visa cancellation record: ટ્રમ્પની વિઝા પર ‘સર્જિકલ સ્ટ્રાઈક’: અમેરિકાએ હજારો ભારતીયોને આપ્યો મોટો ઝટકો, H-1B અને વિદ્યાર્થીઓ પર તૂટી પડ્યો મુસીબતનો પહાડ.
Germany Transit Visa Exemption: જર્મનીએ ખોલ્યા ભારતીયો માટે દ્વાર! ટ્રાન્ઝિટ વિઝા વગર જ કરી શકશો જર્મનીના એરપોર્ટનો ઉપયોગ, જાણો મુસાફરોને કેટલો થશે ફાયદો.
US Tariff Threat: US Tariff Threat: ઈરાન સાથે વેપાર કરતા દેશો પર ટ્રમ્પની કડક કાર્યવાહી; ભારત પર 75% સુધી ટેરિફ લાગવાનો ખતરો, અર્થતંત્ર પર થશે મોટી અસર.
US: બટન પર આંગળી અને હવામાં વિમાનો! ડોનાલ્ડ ટ્રમ્પની ઈરાનને અંતિમ ચેતવણી; અમેરિકી નાગરિકો માટે એરલિફ્ટની તૈયારી, શું આજે રાત્રે જ થશે હુમલો?
Exit mobile version