અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને અશરફ ગની પર ઢોળ્યો અફઘાનિસ્તાન સંકટનો ટોપલો, પૂછ્યો આ સવાલ ; જાણો વિગતે 

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 17 ઓગસ્ટ, 2021

મંગળવાર

અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ હવે અસ્થિરતાના વાદળો અહીં મંડરાઇ રહ્યા છે. 

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને અફઘાનિસ્તાનની બગડતી પરિસ્થિતિ પર મૌન તોડતા અશરફ ગનીની નિંદા કરી છે.

બાઇડને વર્તમાન પરિસ્થિતિ માટે અફઘાન નેતાઓને જવાબદાર ઠેરવતા કહ્યું કે તેઓએ હાર માની અને દેશ છોડીને ભાગી ગયા, તેથી સેના ભાંગી પડી. તેમને પૂછવું જોઈએ કે તે આ રીતે દેશ છોડીને કેમ ભાગી ગયા. 

ઉલ્લેખનીય છે કે જો બાઇડને સોમવારે અફઘાનિસ્તાન સંકટ પર અમેરિકાને સંબોધિત કરતી વખતે આ વાત કરી હતી. આ સાથે, તેમણે સૈન્ય પાછું ખેંચવાના તેમના નિર્ણયને પણ યોગ્ય ઠેરવ્યો હતો.

 અફઘાનિસ્તાનમાં રહેતા ભારતીયોને સુરક્ષિત બહાર લાવવા માટે વાયુસેનાનું વિમાન પહોંચ્યું કાબુલ, અધિકારીઓ અને કર્મચારીઓને કરાશે એરલિફ્ટ

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More