ચિંતાઓ વચ્ચે અમેરાકા ના રાષ્ટ્રપતિ જૉ બાયડેને કોરોના ની વેક્સીન લીધી. જાણો ત્યાર પછી શું કહ્યું.

by Dr. Mayur Parikh
  • અમેરિકા ના વધતા કેસ અને વેક્સિનેશન અંગેની ચિંતા ઓ વચ્ચે જો બાઈડને જાહેરમાં ફાયર રસીના પ્રથમ ડોઝ મુકાવ્યો
  • બાઈડનને વેક્સિન અપાયાના કલાકો પહેલા તેમની પત્ની જિલને પણ વેક્સીન અપાવી હતી.
  •  થોડા દિવસ પછી તેને બીજો ડોઝ આપવામાં આવશે 
  •  વેક્સિન નો પ્રથમ ડોલ લીધા પછી તેમણે ત્યાં હાજર વૈજ્ઞાનિકો અને ટીમનો આભાર માન્યો. કહ્યુ આ સુરક્ષિત છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More