News Continuous Bureau | Mumbai
Justin Trudeau Resign :
-
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ રાજીનામું આપી દીધું છે.
-
મીડિયા રિપોર્ટ મુજબ તેમણે ભારતીય સમય અનુસાર રાત્રે લગભગ 10 વાગ્યે વડાપ્રધાન પદેથી રાજીનામું આપ્યું.
-
આ સાથે તેમણે લિબરલ પાર્ટીના નેતા પદ પરથી પણ રાજીનામું આપી દીધું છે.
-
હવે તેમનો છેલ્લા નવ વર્ષનો કાર્યકાળ પૂરો થયો છે. ટ્રુડોએ આ પગલું તેમની પાર્ટીમાં તેમની સામે વધી રહેલા અસંતોષ વચ્ચે ઉઠાવ્યું છે.
-
જો કે, પક્ષના નવા નેતાની પસંદગી ન થાય ત્યાં સુધી તેઓ બંને હોદ્દા પર રહેશે.
-
મહત્વનું છે કે જસ્ટિન ટ્રુડોના કાર્યકાળ દરમિયાન ભારત અને કેનેડા વચ્ચેના આંતરરાષ્ટ્રીય સંબંધો વણસેલા હતા.
આ સમાચાર પણ વાંચો :HMPV virus India : શું ચીનમાં ફેલાતો HMPV વાઇરસ મહામારી બનશે? આરોગ્ય મંત્રી જેપી નડ્ડાએ કહ્યું- આ નવો વાયરસ…
#WATCH | "…I intend to resign as party leader, as Prime Minister after the party selects its next leader…Last night I asked the president of the Liberal Party to start that process..," says Canadian PM Justin Trudeau.
"…I am a fighter. Every bone in my body has always… pic.twitter.com/Cvih6YJCzP
— ANI (@ANI) January 6, 2025
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)