News Continuous Bureau | Mumbai
કરાંચી યુનિવર્સિટી(Karachi University) ખાતે એક પેસેન્જર(passenger) વાન નજીક મોટો વિસ્ફોટ(Blast) થતા ઓછામાં ઓછા પાંચ લોકોના મોત થયા છે.
પાકિસ્તાની(Pakistan) મીડિયા રિપોર્ટની ખબર અનુસાર, વિસ્ફોટમાં કુલ બે ઘાયલ થયા છે. મરનાર લોકોમાં 3 ચીની નાગરિકો છે.
આ દુર્ઘટના બાદ પાકિસ્તાનમાં એક વિડીયો વાયરલ(Viral video) થયો છે જેમાં જોવા મળી રહ્યું છે કે એક મહિલા આત્મઘાતી હુમલો કરી રહી છે.
આ સમાચાર પણ વાંચો : તાલિબાને ફરી પોત પ્રકાશ્યું. હવે વિદ્યાર્થીઓ માટે નવો આદેશ જાહેર કર્યો. શાળામાં જતા યુવક અને યુવતીઓએ આ કરવું પડશે.
CCTV footage of the suicide bomber who detonates explosives when the Chinese Institute vehicles arrived. Police confirms the killing of 3 Chinese and 1 Pakistani in this #BLA attack.
BLA has significantly up their attacks in #Pakistan in recent times.#KarachiUniversity https://t.co/BbNxoeXZJ1 pic.twitter.com/MDkYGZpbbL— Bashir Ahmad Gwakh (@bashirgwakh) April 26, 2022