Site icon

બ્રિટનના નવા રાજા બન્યા ચાર્લ્સ-III- અહીં કરાયો નવા રાજાનો રાજ્યાભિષેક

News Continuous Bureau | Mumbai

બ્રિટન(Britain) માં મહારાણી એલિઝાબેથ ii(Queen Elizabeth ii)ના નિધન બાદ આજે બર્કિંગહામ પેલેસ(Berkingham Palace)માં નવા રાજાનો રાજ્યાભિષેક કરાયો છે. 

Join Our WhatsApp Community

મહારાણી એલિઝાબેથ II ના 73 વર્ષીય પુત્ર ફિલિપ આર્થર જ્યોર્જને(Philip Arthur George) ચાર્લ્સ-3ને સત્તાવાર રીતે કિંગ જાહેર કરવામાં આવ્યાં છે.

ઈતિહાસમાં પહેલી વાર તેમના રાજ્યાભિષેક સમારોહમાં ટીવી પર લાઈવ કરાયો હતો. 

કિંગ ચાર્લ્સ-3 માતા ક્વીન એલિઝાબેથના નિધનને પગલે રાજા બન્યાં છે.

ઉલ્લેખનીય છે કે ગુરુવારે રાતે અગિયાર વાગ્યે ક્વીન એલિઝાબેથનું નિધન થયું હતું. 

આ સમાચાર પણ વાંચો : રૂપિયાની પથારી કરી સૂતો હતો બિઝનેસમેન- ઈડીના દરોડામાં અધધ આટલા કરોડ રોકડા મળ્યાં- રૂપિયા ગણવા મંગાવવા પડ્યા મશીનો

US Politics: શાંતિ સ્થાપવા છતાં ટ્રમ્પ નિશાના પર! સીઝફાયર બાદ અમેરિકામાં કેમ ગુંજ્યા ‘ટ્રમ્પ રાજીનામું આપો’ ના નારા?
Netanyahu Lebanon Ceasefire Denial: લેબનોનમાં કોઈ સીઝફાયર નહીં’, નેતન્યાહુના આ આકરા એલાનથી US-ઈરાન યુદ્ધવિરામ પર ઉઠ્યા ગંભીર સવાલો!
US Iran Ceasefire: સીઝફાયરના સમાચારથી ઈરાનમાં ખુશીની લહેર, અયાતુલ્લા ખામેનેઈનો સંદેશ ફરી ચર્ચામાં.
US accepts Iran’s conditions: અમેરિકા-ઈરાન ડીલ: ઈરાને રજૂ કર્યો 10 મુદ્દાનો એજન્ડા, જાણો કઈ શરતો પર અમેરિકાએ મારી મહોર
Exit mobile version