News Continuous Bureau | Mumbai
Lebanon Pager Blasts:
-
લેબનોનમાં હિઝબુલ્લા સાથે સંકળાયેલા સભ્યોના પેજર (કોમ્યુનિકેશન ડિવાઇસ)માં શ્રેણીબદ્ધ વિસ્ફોટ થયા છે.
-
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બ્લાસ્ટમાં 1 બાળક સહિત 9 લોકોના મોત થયા છે. 2750થી વધુ ઘાયલ થયા છે. જેમાંથી 200ની હાલત ગંભીર છે.
-
રિપોર્ટ્સ અનુસાર, પેજર હેક કરીને બ્લાસ્ટ કરવામાં આવ્યા છે. આ હેકિંગ પાછળ ઈઝરાયલનો હાથ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
-
જોકે, ઈઝરાયલે કોઈ પ્રતિક્રિયા આપી નથી.
Lebanon Pagers’ Blast | 2750 have been wounded and 8 people have died in pagers’ detonation across the country, reports Reuters, citing Lebanon Health Minister.
— ANI (@ANI) September 17, 2024
આ સમાચાર પણ વાંચો : Arvind kejriwal resignation : થઇ ગયું નક્કી… આવતીકાલે આટલા વાગ્યે LGને મળશે, આપશે સીએમ પદ પરથી રાજીનામું..
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)