News Continuous Bureau | Mumbai
ભારતના સૌથી મોટા દુશ્મનોમાં ટોચના સ્થાને આવતા આતંકવાદી હાફિઝ સઈદને પાકિસ્તાનની આતંકવાદ વિરોધી અદાલતે 31 વર્ષની જેલની સજા ફટકારી છે.
આ સાથે કોર્ટે સઈદ પર 3.40 લાખ રૂપિયાનો દંડ પણ લગાવ્યો છે. ટેરર ફંડિંગના બે કેસમાં કોર્ટે તેને સજા સંભળાવી છે.
જમાત ઉદ દાવા (જેયૂડી)ના પ્રમુખ હાફિઝ સઈદને સંયુક્ત રાષ્ટ્રએ વૈશ્વિક આતંકી જાહેર કર્યો છે. જ્યારે અમેરિકાએ તેના પર 10 મિલિયન અમેરિકી ડૉલરનું ઈનામ રાખ્યું છે.
હાફિઝ સઈદ મુંબઈમાં વર્ષ 2008માં થયેલા આતંકી હુમલામાં આરોપી છે, જેમાં 161 લોકોના મોત થયા હતા.
આ સમાચાર પણ વાંચો :
