255
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
બ્રિટન(UK)ના PM બોરિસ જ્હોન્સ(Boris Johnson)ને અવિશ્વાસની દરખાસ્ત જીતી લીધી છે.
PM બોરિસ જ્હોન્સનને પાર્ટીગેટ કેસમાં અવિશ્વાસ પ્રસ્તાવનો સામનો કરવો પડ્યો હતો.
શાસક કન્ઝર્વેટિવ પાર્ટીના 359 ધારાસભ્યોમાંથી, 211એ બ્રિટિશ PM બોરિસ જ્હોન્સની તરફેણમાં મતદાન કર્યું, જ્યારે 148એ વિરોધ કર્યો.
એટલે કે જ્હોન્સનને પાર્ટીના 59 ટકા સાંસદોનું સમર્થન પ્રાપ્ત કરીને વિશ્વાસ મત જીત્યો
ઉલ્લેખનીય છે કે કોરોનાના શરૂઆતના દિવસોમાં વડાપ્રધાન કાર્યાલય 10 ડાઉનિંગ સ્ટ્રીટમાં નિયમોની વિરુદ્ધ બર્થડે પાર્ટીમાં ભીડ એકઠી કરીને PM જ્હોન્સનને વિપક્ષ અને પાર્ટીએ ઘેરી લીધા હતા.
આ બર્થડે પાર્ટીને પાર્ટીગેટ સ્કેન્ડલ નામ આપવામાં આવ્યું હતું.
You Might Be Interested In