Site icon

ઋષિ સુનક નું સપનું અધૂરું રહી ગયું- માત્ર હાથ વેંત જેટલું અંતર રહી ગયું- બ્રિટનના નવા વડાપ્રધાન આ વ્યક્તિ હશે

News Continuous Bureau | Mumbai

બ્રિટનના નવા વડાપ્રધાનની(Britain's new Prime Minister) જાહેરાત કરવામાં આવી છે. 

Join Our WhatsApp Community

વિદેશ મંત્રી લિઝ ટ્રસ(Foreign Minister Liz Truss) બ્રિટનના(Britain) નવા વડાપ્રધાન(PM) બન્યા છે. 

તેમણે ભારતીય મૂળના(Indian origin) હરીફ એવા ઋષિ સુનકને (Rishi Sunak) હરાવ્યા છે.

માર્ગારેટ થેચર(Margaret Thatcher) અને થેરેસા (Theresa) તે બ્રિટનની ત્રીજી મહિલા વડાપ્રધાન બની છે. 

નવા વડાપ્રધાનની જાહેરાત સર ગ્રેહામ બ્રેડી(Sir Graham Brady) દ્વારા કરવામાં આવી હતી.

આ સમાચાર પણ વાંચો :  કેનેડામાં લોહિયાળ જંગ- બે જૂથ વચ્ચે છરાબાજી – આટલા લોકોના ઘટનાસ્થળે જ મોત- સ્થાનિકોમાં ફફડાટ

 

Donald Trump Tariffs: મોંઘવારીથી મુક્તિ! ટ્રમ્પે ઘણી વસ્તુઓ પર ટેરિફ ઘટાડ્યા, હવે સસ્તી થઈ જશે આ ઘરવખરીની વસ્તુઓ
H-1B Visa: નિયમો બદલાયા: H-1B વિઝા ધારકોને અમેરિકામાં કાયમી રહેવું મુશ્કેલ! જાણો ટ્રમ્પ પ્રશાસન નો આ શું છે નવો પ્લાનિંગ?
US Shutdown: ટ્રમ્પનો ઝડપી નિર્ણય: શટડાઉન સમાપ્ત કરવા સેનેટે બિલ પસાર કર્યું, ટ્રમ્પે તરત જ કાયદા પર કરી દીધી સહી
Donald Trump: મોટો ખુલાસો: જો વિદેશી વિદ્યાર્થીઓ નહીં આવે તો અમેરિકાની યુનિવર્સિટીઓ તૂટી પડશે! ટ્રમ્પનું ચોંકાવનારું નિવેદન
Exit mobile version